અંબાલાલ પટેલની આગાહી મુજબ. 21 થી 23 જૂન દરમિયાન. ભેજનું પ્રમાણ વધતા. રાજ્યના વિવિધ ભાગમાં ભારે ઉકળાટ વર્તાઈ શકે છે. જો કે 23 જૂનથી 25 જૂનમાં ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રીની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરનો ભેજ 28 જૂનથીગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદ લાવશે. પંચમહાલ, મહીસાગર, વડોદરા સહિત અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.