10 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે ચોમાસાનું આગમન. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી અગાહી. 13 જૂન બાદ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના. 14 થી 19 જૂન સુધી દરિયામાં બનશે મજબૂત સિસ્ટમ. 22 જૂન સુધી ચોમાસું ગુજરાત અને ઉત્તર ભારતને આવરી લેશે. 21 થી 23 જૂન દરમિયાન ગુજરાતમાં વરસાદ રહેશે.