મુંબઇમાં ચોમાસાની થઇ છે ધોધમાર એન્ટ્રી.મુંબઇમાં ચોમાસું વહેલા તો આવ્યું.જો કે પોતાની સાથે મુશ્કેલી પણ લાવ્યું.આ દ્રશ્યો જુઓ.પહેલા જ વરસાદમાં સમગ્ર મુંબઇ પાણી પાણી થઇ ગયું છે.મુંબઇનો કોઇ એવો વિસ્તાર નથી.જ્યાં જળબંબાકારની સ્થિતિ ના સર્જાઇ હોય. સપ્તાહના પ્રથમ દિવસે જ મુંબઇમાં આકાશમાંથી એવી મુશ્કેલી ત્રાટકી.કે માયાનગરીની રફતાર પર જ લાગી ગઇ બ્રેક. મહારાષ્ટ્રમાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડ્યો છે.