Monsoon 2023 : અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ જિલ્લાઓમાં સર્જાઈ શકે છે પૂરની સ્થિતિ

×

Monsoon 2023 : અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ જિલ્લાઓમાં સર્જાઈ શકે છે પૂરની સ્થિતિ

Monsoon 2023: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel prediction) ફરી એકવાર વરસાદને લઈ મોટી આગાહી કરી છે. રાજ્યમાં સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણના ભાગોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે.

TV9 Gujarati