પાટણ શહેરમાં 1 દિવસમાં 3.5 ઈંચ વરસાદ પડ્યો હતો. શહેરના તમામ રસ્તાઓ પર પાણી ભરાયા અને બે ગરનાળા પાણીમાં ગરકાવ થયા છે. ભારે વરસાદના કારણે નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા.