Monsoon 2023 : ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જૂઓ Video

×

Monsoon 2023 : ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જૂઓ Video

હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વલસાડ, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

TV9 Gujarati