અરવલ્લીના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની દાદાગીરી સામે આવી છે. બાયડમાં રોડ પર દબાણ દૂર કરવા ગયેલા અધિકારીઓને અટકાવ્યા હતા. સ્ટેટ હાઈવે પર વેપારીઓના હંગામી મંડપ દૂર કરતા અટાકવ્યા હતા. નાના વેપારીઓને હેરાન ન કરવા MLAએ ઉગ્ર રજૂઆત કરી હતી.