રાજકોટમાં રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરાયું છે. તે સમયે. ઉપસ્થિત રહેલા હર્ષ સંઘવીએ. લોકોને દૂષણખોરો સામે સતર્ક રહેવા સમજાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે. પોલીસ અને સરકાર તો લોકોને સાયબર ક્રાઈમ સામે જાગૃત કરી જ રહી છે. પરંતુ, લોકોએ પણ. જાગૃત થવાની જરૂર છે. રાજકોટ સાયબર ક્રાઈમ સામે જાગૃત થવા ગૃહરાજ્ય પ્રધાનની અપીલ.ડિજિટલ અરેસ્ટ સામે સતર્ક થવા હર્ષ સંઘવીની અપીલ..પોલીસ વિભાગમાં ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ હોતું નથી. "ન્યૂડ કોલના માધ્યમથી સિનિયર સિટિઝનને ટાર્ગેટ કરાય છે હર્ષ સંઘવીએ કહ્યું કે, લોકો સામાજિક ડરથી ફરિયાદ કરવાનું ટાળે છે..લોકો ડર રાખ્યા વિના ફરિયાદ કરવા આગળ આવે.."પોલીસનો સંપર્ક કરશો તો જરૂરથી મદદ મળશે"