અંબાલાલ પ્રમાણે 23થી 25 મેમાં વાતાવરણમાં પલટો આવશે. આંધી, વંટોળ સાથે ધોધમાર વરસાદની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 10 ઈંચ વરસાદના એંધાણ છે. તો સાથે જ એવી પણ આશંકા વ્યક્ત કરાઈ છે કે, અમદાવાદ, ગાંધીનગરમાં પણ વંટોળ સાથે ખાબકશે વરસાદ.