રાજ્યમાં હવે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થતાં. 30 જૂનથી 7 જુલાઈ સુધીમાં ભારે વરસાદ થઈ શકે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ સારા વરસાદની શક્યતા. તો કોઈ ભાગોમાં અતિ ભારે વરસાદ પણ ખાબકી શકે.