રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જવાનો અંદાજ. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી. ભેજવાળા પવનો ફૂંકાતા અકળાવનારી ગરમી પડશે. 28 એપ્રિલ સુધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન વધવાના એંધાણ. તાપમાનનો પારો 42 થી 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા.