તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે 28 માર્ચથી 2 એપ્રિલ સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદની શક્યતા. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વાતાવરણમાં આવી શકે છે પલટો.