રાજ્યમાં શીતલહેરથી કાતિલ ઠંડીનો પ્રકોપ.રાજ્યના 6 જિલ્લાઓમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે રહ્યો.સૌથી ઓછુ તાપમાન પોરબંદરમાં 9 ડીગ્રી નોંધાયું.ભુજ, ડીસા અને નલિયામાં 10 ડિગ્રી તાપમાન. રાજ્યમાં હજુ વધુ ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી.શીતલહેરની અસર આગામી 3 દિવસ રહી શકે.આગામી દિવસોમાં તાપમાન 3થી 5 ડિગ્રી ઘટી શકે તેવી શક્યતાઓ.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૂસવાટા મારતા પવનો.