ચોમાસા અંગે હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર. છેલ્લા બે અઠવાડિયાથી અટકેલું ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડના વધુ કેટલાક હિસ્સામાં ચોમાસું પહોંચ્યું. આગામી 48 કલાકમાં ચોમાસું મુંબઈ પહોંચવાની શક્યતા વ્યક્ત કરાઈ.