અલ નીનોની અસર પર હવામાન વિભાગની આગાહી. અલ નીનોની અસર વર્તાવાની શરૂ. ચોમાસા ઉપર અલ નીનોની અસર રહેશે. અલ નીનોના કારણે સામાન્ય કરતા ઓછો વરસાદ પડી શકે. સરેરાશથી 10 ટકા વરસાદની ઘટ પડવાની આશંકા. અલ નીનોને લઈને અંબાલાલ પટેલનુ અનુમાન. આ વર્ષે ચોમાસા પર અલ નીનોની ઘાત..અલ નીનોની અસરથી ક્યાંક ભારે વરસાદ પડશે તો ક્યાંક સરેરાશ કરતા ઓછો વરસાદ પડશે. જુલાઈમાં સારો વરસાદની સિસ્ટમ સર્જાશે. જુલાઈમાં પણ અલ નીનોની અસર જોવા મળશે.