મહેસાણામાં ધોળા દિવસે વાહન ચોરીની ઘટના સામે આવી. રાધનપુર રોડ પર આવેલા રહેણાંક વિસ્તારમાં કાશી વિશ્વનાથ મંદિરની સામે પાર્કિંગમાં પડેલા મોપેડની તસ્કરે ચોરી કરી. સમગ્ર ચોરીની ઘટના CCTVમાં થઈ કેદ.પોલીસે બનાવ અંગે વધારે તપાસ હાથ ધરી. મહેસાણામાં ધોળા દિવસે વાહન ચોરીની ઘટના સામે આવી.રાધનપુર રોડ પર આવેલા રહેણાંક વિસ્તારમાં કાશી વિશ્વનાથ મંદિરની સામે પાર્કિંગમાં પડેલા મોપેડની તસ્કરે ચોરી કરી..સમગ્ર ચોરીની ઘટના CCTVમાં કેદ.જેમાં તસ્કરો મોઢે રૂમાલ બાંધીને આવે છે..અને પાર્કિગમાં પડેલા મોફેડની ચોરી કરીને ફરાર થાય છે.વાહનના માલિકે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી