મહેસાણામાં દીકરીના લગ્નમાં પિતાએ કર્યું ગાયનું દાન. ઉમિયાધામ સોસાયટીમાં પિતાએ લગ્ન મંડપમાં ગાય અને વાછરડાનું દાન આપ્યું. ગૌમાતાનું પૂજન થતાં મહેમાનોએ ગૌ માતાની જય બોલાવી. સનાતન પરંપરા પ્રમાણે પરિવારે ગૌદાનનો સંકલ્પ પૂર્ણ કર્યો.