આજે અમદાવાદમાં બેંગલોર અને પંજાબ વચ્ચે IPLની ફાઈનલ મેચ રમાશે..ટિકિટના કલેક્શન માટે સેન્ટરો બહાર લોકોની ભીડ જામી.. ટિકિટ લેવા માટે છેલ્લા દિવસે પણ લાંબી કતારો.. અન્ય રાજ્યોમાંથી આવેલા લોકો પણ કલાકોથી કતારમાં જોવા મળ્યા.