દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચ પર જતા હોય અને જો ત્યાં પેરાસેલિંગની મજા માણવાના હોય તો ચેતી જજો.. કારણકે આ મજા તમારા માટે સજા પણ સાબિત થઈ શકે છે.. કારણકે તાજેતરમાં જ એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં પેરાસેલિંગની મજા લેતો એક યુવક નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે..