તાપી જિલ્લાના વાલોડના બાજીપુરા ગામમાં દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.બાજીપુરાના ગાગજી ફળિયામાં દીપડીએ દેખા દીધી હતી.જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ હતો અને દીપડીને પકડવા વન વિભાગને જાણ કરી હતી.જેથી વન વિભાગની ટીમે પાંજરુ મુક્યું હતું.