ઉપરવાસમાં ભારે વરસાદથી ખેડાની મહીસાગર નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું. ઠાસરા અને ગળતેશ્વરના 20 જેટલા ગામો એલર્ટ મોડ પર છે. નદી કિનારે આવેલું મહીસાગર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. ખેડા વડોદરા જિલ્લાને જોડતા બ્રિજ પર પાણી વહેતું થયું છે.