મહીસાગરમાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે ખાદ્ય પદાર્થોની તપાસ કરી.47 એકમોમાંથી 26 નમુના લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલાયા છે. ઘી, બેશન અને મીઠાઈના નમુના તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તેમજ 65 કિલો ખાદ્ય પદાર્થનો નાશ કરાયો છે.