અરવલ્લીમાં માઘ પૂર્ણિમાએ શામળાજીમાં ભક્તોનો ધસારો. યાત્રાધામ શામળાજીમાં દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી..માઘ પૂર્ણિમાને લઈ શામળીયા ભગવાનને અનોખો શણગાર..શામળીયા ભગવાનને હીરા જડિત સુવર્ણ મુગટનો શણગાર. શામળાજીમાં દિવસ દરમિયાન તમામ મનોરથના દર્શન.