ગુજરાતના અનેક જિલ્લાઓના ખેડૂતો મુશ્કેલીમાં છે.વરસાદ જોઈએ તેવો થયો નથી. આંકડાઓ સાંભળશો.તો આંચકો આવશે. છોટાઉદેપુરમાં 12 ટકા.મહેસાણામાં 18 ટકા. કચ્છ તો હજુ પણ સુકુ છે.મહેસાણામાં વરસાદ આધારિત પાક મુશ્કેલીમાં મુકાતા હવે..ખેડૂતો રોકડિયા પાક તરફ વળ્યા છે.અત્યારની સ્થિતિ પ્રમાણે ટપક સિંચાઈ અને ફૂવારા પદ્ધતિનો ઉપયોગ કરવાની સલાહ પણ આપવામાં આવે છે. કેટલાક ખેડૂતો એવા છે.કે ખર્ચો કરીને બેઠા છે.હવે ક્યાં જવુ એ સવાલ છે.આશા રાખીએ. મેઘરાજા જલ્દી જ મહેરબાન થાય..અને ધરતીપુત્રોને રાહત આપે.તમારા જિલ્લાની શું સ્થિતિ છે.કોમેન્ટમાં જણાવો.