ભરૂચ<strong> (Bharuch)</strong>ના પગુથણ ગામના 26 વર્ષીય વિધર્મી શખ્શે હિન્દૂ યુવાન તરીકે ખોટા સોશિયલ મીડિયા એકાઉન્ટ અને બોગસ આધારકાર્ડ બનાવી બે વિદ્યાર્થીનીઓને પ્રેમજાળમાં ફસાવી તેમની સાથે <strong><a href="https://tv9gujarati.com/crime/ahmedabad-minority-religion-youth-rapes-minor-four-times-giving-false-identity-police-arrests-accused-819359.html">દુષ્કર્મ</a></strong> આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.