થરાદના ઢેરીયાણા ગામના ખેડૂતએ જાતે કેનાલ સાફ કરી.અનેક રજૂઆત બાદ પણ અધિકારીઓ દ્વારા કામગીરી નહીં..રવિ સીઝનમાં વાવેતર સમયે કેનાલમાં સાફ-સફાઈનો અભાવ.ખેડૂતોએ ઢેરીયાણા માઈનોર-1 કેનાલમાં કરી જાતે સફાઈ.કેનાલમાં હજુ સુધી પાણી ન પહોંચતા ખેડૂતોમાં રોષ.ખેડૂતોએ સફાઈ દરમિયાન અધિકારીઓ પર ઠાલવ્યો રોષ.