ગીર સોમનાથ સુત્રાપાડાના મોરડીયા ગામે સિંહોના આટાફેરા જોવા મળ્યા. મોરડીયા ગામના તોહાણ વિસ્તારમાં જતા માર્ગ પર બે ડાલામથ્થા સિંહ જોવા મળ્યા. ડાલામથ્થા રોડ પર આવી ચડતા સ્થાનિકોએ મોબાઈલમાં વિડિયો ઉતાર્યો. ગીર સોમનાથ સુત્રાપાડાના મોરડીયા ગામે સિંહોના આટા ફેરા.મોરડીયા ગામના તોહાણ વિસ્તારમાં જતા માર્ગ પર બે ડાલામથ્થા જોવા મળ્યા .ડાલામથ્થા રોડ પર આવી ચડતા સ્થાનિકોએ તેમના વિડિયો પોતાના કેમેરામાં કેદ કર્યો,અવારનવાર આ વિસ્તારમાં સિંહ આટા ફેરા જોવા મળતા હોય છે.