ગીરના જંગલ વિસ્તારમાં સિંહના આંટાફેરા જોવા મળ્યા.આંબાના બાગ નજીક સિંહની લટાર કેમેરામાં કેદ થઈ.શિકારની શોધમાં નીકળેલા સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.