ગીર-સોમનાથ જિલ્લામાં ફરી એકવાર રહેણાક વિસ્તારમાં સિંહ જોવા મળ્યા છે, ગીર ગઢડા શહેર નજીક ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે.ગામમાં સિંહ લટાર મારતા નજરે પડ્યા છે, શિકારની શોધમાં રાત્રી દરમિયાન સિંહ છેક રહેણાક વિસ્તાર સુધી પહોંચી ગયા હતા..ગામના રસ્તા પર આટાફેરા મારતા સિંહ કેમેરામાં કેદ થયા છે.