ગીર સોમનાથના પાતાપુર ગામે સિંહો દેખાયા. ગામની ગૌશાળામાં જમાવ્યો ડેરો. મોડી રાત્રે સિંહણે લટાર મારી તો સવારે સિંહ યુગલે પ્રવેશ કર્યો. બે સિંહો ખુલ્લામાં ફરતાં ગામ લોકોમાં ભય. પાતાપુર ગામે ફરી સિંહ યુગલ પહોંચ્યું, સવારે 8 કલાકે ગામ અંદર સિંહ યુગલ પહોંચ્યું હતું અને રાત્રિ ના સમયે માદા સિંહ ગામની ગૌશાળા એ પહોંચી હતી, સિંહણે રાત્રિ ના સમયે એક ગાય ને મોત ને ઘાટ ઉતારી મેજબાની માણી હતી, સિંહણ ના દ્ર્શ્યો ગામમાં લાગેલા સીસીટીવી કેમેરમાં કેદ થયા જે વાયરલ થયા