ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સરખડી ગામે છેલ્લા કેટલાક સમયથી સિંહે ધામા નાખ્યા છે.સરખડી ગામના રહેણાક વિસ્તારમાં અવાર-નવાર સિંહ દેખાઈ છે..ત્યારે.ફરી એકવાર રહેણાક વિસ્તારમાં સિંહણ દેખાઈ છે.સિંહણ ગામમાં ઘુસીને મકાનની બારી પાસે આટાફેરા મારતી નજરી પડી હતી. ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સરખડી ગામે છેલ્લા કેટલાક સમયથી સિંહે ધામા નાખ્યા છે.સરખડી ગામના રહેણાક વિસ્તારમાં અવાર-નવાર સિંહ દેખાઈ છે..ત્યારે...ફરી એકવાર રહેણાક વિસ્તારમાં સિંહણ દેખાઈ છે.સિંહણ ગામમાં ઘુસીને મકાનની બારી પાસે આટાફેરા મારતી નજરી પડી હતી. સિંહોથી વખણાતા ગીર સોમનાથમાં અવારનવાર સિંહની લટાર જોવા મળતી હોય છે. ત્યારે, ફરી એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં 3 જેટલા બાળ સિંહ વહેલી સવારે પરિવાર સાથે રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા. કોડિનાર ઉના ફોરટેક હાઇવેનો આ વીડિયો છે. જ્યાં, સવારે 5 વાગ્યે પસાર થતા વાહન ચાલકે બાળ સિંહનો વીડિયો ઉતારી લીધો. મહત્વનું છે, છેલ્લા ઘણા દિવસથી દેવળી ગામના વાડી વિસ્તારોમાં 9 સિંહના ગ્રુપે ધામા નાખ્યા છે. તેવામાં ફરી એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.