ગીર-સોમનાથ જિલ્લામાં ફરી એકવાર સિંહણ જોવા મળી.માધુપુરના ચકલી ધાર વિસ્તારમાં સિંહણ લટાર મારતા નજરે પડી છે..વહેલી સવારે સિંહણના આંટાફેરાનો વિડીયો સ્થાનિકોએ કેમેરામાં કેદ કર્યો હતો.સિંહણના આંટાફેરા વધતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.