ગીર સોમનાથ: ઉના બાયપાસ રોડ પર સિંહની લટાર, તપોવન પાસે ડાલામથ્થા સિંહની લટાર જોવા મળી, રાતના સમયે શિકારની શોધમાં સિંહના આંટાફેરા, વાહન ચાલકે વીડિયો બનાવી કર્યો વાયરલ, સિંહ રસ્તા અને રહેણાંક વિસ્તારમાં આવતા લોકોમાં ભય