ગીર સોમનાથમાં સિંહ પરિવાર ગામ નજીક પહોંચ્યો. સિંહણે બાળ સિંહ સાથે ગામની સીમમાં ધામા નાંખ્યા. 10થી વધુ સિંહ એકસાથે કેમેરામાં કેદ થયા. કોડીનાર તાલુકાના સુગાળા ગામ નજીકનો વીડિયો સામે આવ્યો. સુગાળા ગામની લાઈમ સ્ટોન માઈન્સમાં સિંહ પરિવાર પહોંચ્યો.