ગીર સોમનાથમાં અદ્ભુત નજારો સામે આવ્યો.વેરાવળના મંડોર-ભેરાળા ગામમાં સિંહ અને સિંહણની લટાર મારતો વીડિયો વાયરલ થયો.સિંહ અને સિંહણ એકસાથે રોડ ક્રોસ કરતા વાહનો થંભી ગયા.વરસાદી માહોલ વચ્ચે સિંહ અને સિંહણ જંગલ વિસ્તારમાં ફરતા જોવા મળ્યા.