ગીર સોમનાથના કોડીનારના છાછર ગામે સિંહના આંટાફેરા જોવા મળ્યા. ગામમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા 2 સાવજો. શિકારની શોધમાં સિંહ અને સિંહણ ગામમાં આવી ચઢ્યા. મોડી રાત્રે સિંહના દ્રશ્યો સ્થાનિકે પોતાના મોબાઈલમાં કેદ કર્યા. ગામમાં સિંહ યુગલ આવી ચઢતાં લોકોમાં ફફડાટ.