વલસાડ ના ઘડોઈ ગામ ખાતે ફરી એક વાર દેખાયા દીપડા ,ઘડોઈ ગામના દલા ફળિયા ખાતે દીપડી અને એના બચ્ચાં દેખાયા ,વાડી વિસ્તારમાં દીપડી અને એના બચ્ચાંના આટા,સ્થાનિક ખેડૂત દ્રારા દીપડી અને એના બચ્ચાંનો વિડ્યો મોબાઈલમાં કેદ કર્યો ,સમગ્ર મામલે ફોરેસ્ટર વિભાગને કરાઈ જાણ