મહીસાગરમાં કડાણા ડેમ પર દીપડાના આંટાફેરા. હાઈડ્રો પાવર ગેટ પાસેની ગેલેરીમાં દીપડાના આંટાફેરા જોવા મળ્યાં. નદી વિસ્તાર તેમજ ડેમ વિસ્તારમાં દીપડો દેખાતા વન વિભાગને જાણ કરાઈ. નદી વિસ્તાર અને પાણીની શોધમાં દીપડો દેખાયો હોવાનું અનુમાન.