રાજકોટ ધોરાજીના પાટણવાવમાં દીપડાની લટાર.મોડી રાતે શિકારની શોધમાં દીપડાના આંટાફેરા.ગામના CCTVમાં કેદ થયા દીપડાના આંટાફેરા.પાટણવાવના ઓસમ ડુંગર પર દીપડાનો વસવાટ.વન્ય પ્રાણીની અવરજવરથી લોકોમાં ભયનો માહોલ.