રાજકોટના પાટણવાવ ધોરાજી રોડ પર દીપડો કાર ચાલકના કેમેરામાં કેદ. રસ્તા પર દીપડાની લટારથી સ્થાનિક વાહન ચાલકોમાં ફફડાટ. ખેતરમાં દીપડાની અવરજવરથી ખેડૂતો, પશુપાલકોમાં ભયનો માહોલ..ઓસમ પર્વત આવતા પ્રવાસીઓને સાવચેત રહેવાની સૂચના. ખુલ્લી જગ્યામાં પશુ ન બાંધવા તંત્રએ કરી અપીલ.