વલસાડના ચણવઈ ગામે ફરી દીપડો જોવા મળ્યો. આંબા પર દીપડો આરામ ફરમાવતો નજરે પડ્યો. કારને જોઈ દીપડો ઝાડીઓમાં ભાગી ગયો. રહેણાંક વિસ્તાર તરફ દીપડા આવતાં સ્થાનિક લોકોમાં ભય.