ભિલોડાના ભેટલી નજીક દીપડો દેખાયો ,રાત્રી દરમિયાન દીપડો રોડ સાઈડમાં દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ,રોડ પરથી પસાર થતા દીપડને વાહન ચાલકે વીડિયોમાં કેદ કર્યો ,દીપડાના રાત્રી દરમિયાન આંટા ફેરાનો વીડિયો સામે આવ્યો ,સ્થાનિક લોકોમાં દીપડાની ચહલ પહલથી ભયનો માહોલ