ભરૂચ શહેરને અડીને આવેલા ઉમરાજ ગામમાં દેખાયો દીપડો. ગામના માર્ગ પર રાતના સમયે લટાર મારતો દીપડો નજીકના CCTV કેમેરામાં કેદ થયો. રહેણાક વિસ્તાર નજીક જ દીપડો આવી ચડતાં લોકોમાં ફફડાટ ફેલાયો ગ્રામજનોની વનવિભાગને જાણ કરવા તજવીજ.