જામનગરના કાલાવડ તાલુકામાં દીપડાના આંટાફેર.નપાણીયા ખીજડીયા ગામે ખેતરમાં દેખાયો દીપડો.સીમ વિસ્તારમાં શિકારની ખોજ માટે દીપડાએ મારી લટાર.વન વિભાગને જાણ કરાતા દીપડાની શોધખોળ શરૂ કરાઈ.દીપડો દેખાતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા.