ડાંગ જિલ્લામાં દીપડાનું બચ્ચું કૂવામાં ખાબક્યું..વન વિભાગ હસ્તકની શામગહાન રેન્જ વિસ્તારની ઘટના..ધૂમખલ વન વિભાગની નર્સરીમાં કૂવામાં પડ્યું દીપડાનું બચ્ચું..વન વિભાગે કૂવામાંથી દીપડાના બચ્ચાનું કર્યું રેસ્ક્યૂ..દીપડાના બચ્ચાને રેસ્ક્યૂ સેન્ટરમાં ઓબ્ઝર્વેશન હેઠળ મૂકાયું.