બનાસકાંઠાઃ પાલનપુરના લક્ષ્મણ ટેકરી વિસ્તારમાં ભરાયા પાણી ,વરસાદી પાણીનો નિકાલ ન હોવાના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાયા, રોટરી ક્લબના પાછળના વિસ્તારમાં ભરાયા પાણી વધારે વરસાદ પડે તો લોકોના ઘરમાં પાણી ઘૂસવાની શક્યતા.