કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો આવ્યો છે. 24 કલાકમાં બીજી વખત આંચકો આવ્યો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપ તિવ્રતા 4.5ની હતી. દુધઈથી 15 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું. દિવસમાં 2 આંચકાથી સ્થાનિકોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો.