કેરળના કાસરગોડ જિલ્લામાં એક દુ:ખદ ઘટના બની જ્યાં એક દાદાએ આકસ્મિક રીતે તેના બે વર્ષના પૌત્રને કચડી નાખ્યો. આ ભયાનક ઘટના ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.