મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાના આરોપીએ કોર્ટમાં વધુ એક અરજી કરવામાં આવી હતી. ઓરેવા કંપનીના સંચાલક જયસુખ પટેલે અરજી કરી છે. જ્યસુખ પટેલે હંગામી જામીન લેવા હાઈકોર્ટમાં અરજી કરી છે.