ભુવા સ્થાપવાની સાથે ડાકલાની રમઝટ બોલાવી વિચિત્ર રીતે ભુવાઓ ધુણ્યા હતાં. જેમાં ભુવાઓએ માથે ઓઢીને સ્મશાનના ખાટલે વિધિ કરી હોવાના પણ વીડિયો સામે આવ્યા છે. જામનગરના કાલાવડના આણંદપરમાં વિજ્ઞાન જાથાએ ભુવાઓનો પર્દાફાશ કર્યો છે. કાલાવડ ગ્રામ્ય પોલીસની મદદથી વિજ્ઞાન જાથાની ટીમ ઘટનાસ્થળે ત્રાટકી હતી. 5 ભુવાઓની પોલીસે ધરપકડ કરવામાં આવી છે.